________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
अवधौ दिवसावसानकाले भवनहारि विलोचने दधाना ॥ अवलोक्य समागतं तदा मामथ रामा विकसम्मखी बभूव ॥ १४ ॥
અર્થે-દિવસ આથમતી વખતે જયારે મારા આવવાને અવધિ પુરો થઈ રહ્યું ત્યારે મારી સ્ત્રી ઘરના બારણા આગળ જેવા લાગી તેવામાં મને આવેલો જોઈ તેને ચેહેરે પ્રસન્ન થયે. ૧૪
वक्षोजायं पाणिनामृष्य दूरं यातस्य द्रागाननाजं प्रियस्य ॥ शोणाग्राभ्यां भामिनीलोचनाभ्यो जोषं जोपं जोषमवावतस्थे ॥ १५॥
અર્થ–સ્તન સ્પર્શ કરી દૂર ગએલા પતિનું મુખકમળ લાલચળ આંખથી જોતી જોતી જ સ્ત્રી ઊભી રહી. ૧૫ गुरुभिः परिवेष्टितापि गण्डस्थलकण्डूयनचौरुकतवेन ॥ दरदर्शितहेमबाहुनाला मयि बाला नयनांचलं चकार ॥ १६ ॥
અ-વડીલેમાં મધ્યમાં વીટાએલી છતાં પણ બાળા (સ્ત્રી) એગંડસ્થળ (લમણે)ને ખંજેળવાના મિષથી જરા હાથને લટકે દેખાડી મારા ઉપર કટાક્ષે નાખ્યા. ૧૬ मुरुमध्यगता मया नताङ्गी निहता नीरजकारकणे मन्दम् ॥ दरकुण्डलताण्डवं नतभ्रूलतिकं मामवलोक्य घूर्णितासीत् ॥ १७॥
અર્થ-વડીલેના મધ્યમાં રહેલી નગ્ન શ્રીપર મેં કમળની કળી
For Private And Personal Use Only