________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર અર્થ-સાસુ સસરા સામું ભય સહિત જોવાથી આકુળતાને પામતા સ્ત્રીને જરા ઉઘડતા કમળની પેઠે સુંદર નેને વિસારતો નથી. ૭. बदरामलकाम्रदाडिमानामपहृत्य श्रियमुन्नतौ कमेण ॥ अधुना हरणे कुचौयतेते दयिते ते करिशावकुम्भलक्ष्म्याः ॥८॥
અર્થ-હે પ્યારી, તારા ઉંચા સ્તન, બેર, આંબળા, કેરી અને દાડમની શોભાને હરી, હાલ હાથીના બાળકના કુંભસ્થળની શોભા હરવાનો યત્ન કરે છે. ૮
कपोलपाली तव तन्वि मन्ये लावण्यधन्ये दिशानराख्याम् ॥ आभाति यस्यां ललितालकायां मनोहरा वैश्रवणस्य लक्ष्मीः ॥ ९ ॥
અર્થ-હે સુંદર સ્ત્રી તારા કપાળને ઉત્તર દિશા સરખા માનું છું કારણ કે તારા કપાળ પર સુંદર અલક (કેશ) રહ્યા છે, અને ઉત્તર દિશામાં અલકા (નગરી) છે. તારા કપાળ પર શ્રવણ (કાન)ની શોભા રહી છે અને ઉત્તરમાં વૈશ્રવણ (કબેર)ની લક્ષ્મી રહી છે. ૮
नौवीं नियम्य शिथिलामुषसि प्रकाशमालोक्य वारिजशः शयनं जिहासोः ॥ नैवावरोहति कदापिच मानसान्मे नाभेः प्रभा सरसिजोदरसोदराચાર | ૧૦ |
અર્થ-સવારના પ્રકાશને જોઈ, શિથિલ પડી ગએલી નાડી
For Private And Personal Use Only