________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
અર્થમીંદા વિનાને વિધિ માગ્યા વિના સુખ આપે છે અને માગવાથી આપતે નથી વળી કઈ વખત સર્વસ્વ હરી લે છે. ૧૨૪ . दोईण्डद्वयकुण्डलीकतलसत्कोदण्डचण्डाशुगध्वस्तोद्दण्डविपक्षमंडलमथ त्वां वीक्ष्य मध्येरणम् ॥ वल्गगाण्डिवमुक्तकाण्डवलयज्वालावलीताण्डवभ्रश्त्यखाण्डवरुष्टपाण्डव महो को न क्षितीशः અરે રે ૧૨૫ .
અર્થ–બે હાથથી કુંડળાકાર નમાવેલાં સુંદર ધનુષના ભયંકર બાણેથી જેણે સંગ્રામની અંદર શત્રુમંડળને નાશ કર્યો છે એવા તમને જોઈને હાથમાં ગાંડીવ ધનુષ રાખેલા અને ખાંડવ વનને બાળવા પૂર્ણ ક્રોધ પામેલા અર્જુનને કેણ રાજા યાદ ન કરે. ૧૨૫
खण्डितानेत्रकजालिमंजुरञ्जनपण्डिताः॥मण्डिताखिलदिक्प्रांताश्चण्डांशोः पातु भानवः॥१२६ ॥
અર્થ-ખંડિતા નાયકાના નેત્ર કમળની પંક્તિને રાજી કરવામાં પંડિત અને સર્વ દિશાઓને શોભાવનારા સૂર્યના કિરણે તમારૂં રક્ષણ કરો. ૧૨૬
इति श्रीमत्पण्डितराजजगन्नाथकविविरचिते भामिनीविलासेप्रस्ताविकोनाम प्रथमोविलासः १
એ પ્રમાણે પંડિતરાજ જગન્નાથ કવિના રચેલા ભામિની વિલાસના પ્રસ્તાવિક કોનો પેહેલે વિલાસ ભાષાન્તર સહિત પૂર્ણ થ.
For Private And Personal Use Only