________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ ,
વાળા મહાત્માઓનાં વચને ઔષધની માફક ઊપરથી કડવ પણ પરિણામમાં ઘણાં હિતકાર થઈ પડે છે. ૧૨૦ . व्यागुंजन्मधुकरपुंजमंजुगीतान्याकर्ण्य श्रुतिमदजाल्लयातिरेकात् ॥ आभमीतलनतकंधराणि मन्ये. ऽरण्येऽस्मिन्नवनिरूहां कुटुंबकानि ॥ १२१ ॥
અર્થ-આ જંગલમાં ગુંજાર કરતા ભમરાનાં ટેળાનાં સુંદર ગીત સાંભળી તેના રાગની એક દવનિ લાગવાથી ઝાડના સમૂહને જમીન પર્યંત નમેલ શાખાવાળાં માનું છું. ૧૨૧
मृतस्य लिप्सा कपणस्य दित्सा विर्मागगायाश्च रुचिः स्वकांते ॥ सर्पस्य शांतिः कुटिलस्य मैत्री विधातृसृष्टौ न हि दृष्टपूर्वा ॥ १२२ ॥ ' અર્થ-મુંડદાની ઇચ્છા, કૃપણની દાન દેવામાં મરજી વ્યભિચારણી સ્ત્રીની પિતાના પતિ ઉપર રૂચિ, સર્પની શાંતિ અને કુટીલની મૈત્રી એ વિધાતાની સૃષ્ટિમાં કોઈ દિવસ જોઈ નથી. ૧૨૨
उत्तमानामपि स्त्रीणां विश्वासो नैव विद्यते॥राजप्रियाः कैरविण्यो रमंते मधुपैः सह ॥ १२३ ॥
અર્થ–રાજા ચંદ્ર) જેને પ્રિય છે એવી પિયઓ મધુપ (દારૂ પીનાર બીજા પક્ષમાં ભમરા)ની સાથે રમે છે માટે ઉત્તમ સ્ત્રીઓને પણ કદી વિશ્વાસ કરે નહીં. ૧ર૩
अयाचितः सुखं दत्ते याचितश्च न यच्छति॥सर्वत्वं चापि हरते विधिरुच्छृखलो नृणाम् ॥ १२४॥
For Private And Personal Use Only