________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३०
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कारुण्यकुसुमाकाशः शान्तिशैत्यहुताशनः ॥ यशः सौरभ्यलशुनः खलः सज्जनदुःखदः ॥ ९१ ॥ અર્થ-દયાને માટે આકાશ પુષ્પ સરખ, શાંતિ રૂપી શીતતાના અગ્નિરૂપ અને યશ રૂપી સુગ ંધને વિષે લસણ સરખા ખળ પુરૂષ સજ્જનને દુઃખ દેનારા છે. ૯૧
धत्ते भरं कुसुमपत्रफलावलीनां मर्मव्यथां स्ष्टशति शीतभव रुजं च ॥ यो देहमर्पयति चान्यसुखस्य तस्मै वदान्यगुरवे तरवे नमोऽस्तु ॥ ९२ ॥
अर्थ - (वृक्ष) पुष्य, पत्र भने गोनो भार धारा ४रे छे, ટાઢની પીડા સહે છે, અને ખીજાના સુખને માટે દેહને પણ અર્પણ કરે છે, તે ઉદાર દિલના ઝાડને નમસ્કાર હેા. ૯૨
हालाहलं खलु पिपासति कौतुकेन कालानलं परिचुचुम्बिषति प्रकामम् ॥ व्यालाधिपं च यतते परिरब्धुमद्धा यो दुर्जनं वशयितुं कुरुते मनी
षाम् ॥ ९३ ॥
અર્થ-જે માણસ દુર્જનને વશ કરવાને ચાહે છે . તે ઝેર પીવાની દૃચ્છા કરે છે, કૈાતુકથી કાળાગ્નિનું પાન કરવાને ઇચ્છે છે, અને સર્પરાજની સાથે બાથ ભીડવાના યત્ન કરેછે. ૯૩
दीनानामिह परिहाय शुष्कसस्यान्यौदार्थ प्रस्टयतो महीधरेषु ॥ औन्नत्यं परममवाप्य दुर्मदस्य ज्ञातोऽयं जलधर तावकोऽविवेकः ॥ ९४ ॥
For Private And Personal Use Only