________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ છે માટે નિર્ગુણપણું જ સારું છે ગુણની મેટાનું શું પ્રયોજન છે. ૮૬ ___ परोपसर्पणानंतचिंतानलाशखाशतैः॥अचंबितां तःकरणाः साधु जीवंति पादपाः॥ ८७॥
અર્થ-બીજાની પાસે લાચારી કરવા જાવાની ચિંતા રૂપી અગ્નિ જેના મનમાં લાગ્યાનથી એવાં ઝાડ સુખેથી જીવેકે, ૮૭
शून्येऽपि च गुणवत्तामातन्वानः स्वकीयगुणजालैः ॥ विवराणि मुद्रयन्द्रागर्णायुरिव सुजनो નથતિ છે ૮૮
અર્થ-કરોળીયાની માફક શૂન્ય ( ખાલી જગે ) માં ગુણ (જાળ) વિસ્તાર અને છિદ્ર ઢાંકતે સુજન સત્કર્ષથી વત્ત છે. ૮૮ __ खलः सज्जनकार्पासरक्षणेकहुताशनः॥परदुःखानिशमने मारुतः केन वय॑ताम् ॥ ८९॥
અર્થ- સજજન રૂપી કપાસનું રક્ષણ કરવામાં અગ્નિ સરખા અને પારકા દુઃખના અગ્નિને શમાવવામાં પવન સરખા ખળનું વર્ણન કેણ કરી શકે! ૮૯.
परगुह्यगुप्तिनिपुणं गुणमयमखिलैः समीहितं नितराम् ॥ ललितांबरमिव सज्जनमाखव इव दूषयं તિ રવેરા ૧૦ --
અર્થ–બીજાની ગુહ્ય ઢાંકવા ચતુર, ગુણ (તાંતણા) મય, સવૈને ચાહવા લાયક સુંદર વસ્ત્ર સરખા સજજનને બળ પુરૂષ ઉંદરની માફક દૂષિત કરે છે. ૯૦
For Private And Personal Use Only