________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पुजे मज्जुलमुञ्जितानि रचयंस्तानात नोहत्सवानू ॥ तस्मिन्नद्य रसालशाखिनि दशां देवात् कृशामञ्चति त्वं चेन्मुञ्चसि चञ्चरीक विनयं नीचस्त्वदन्योऽस्ति कः ॥ ४७ ॥
અર્થ-ડે ભમરા, વસંતઋતુના પ્રારંભમાં સંપૂર્ણ ખીલતા માઢારના ઢગલામાં સુંદર ગુ ંજરવ કરતાં ખૂબ મેાજ માણ્યા, તે આંબાનું વૃક્ષ દૈવને લીધે દુર્બળ દશામાં આવી ગયું ત્યારે તુ વિનય કરવા છેાડી દઇશ તા તારાથી બીજો નીચ ક્રાણુ? ૪૭ एणीगणेषु गुरुगर्वनिमीलिताक्षः किं कृष्णसार खेलसि काननेस्मिन् ॥ सीमामिमां कलय भिन्नकरीन्द्रकुम्भमुक्तामयीं
खलु
हरिविहारवसुन्धरा
TT: 11 84 11
અર્થ-ડે કાળીયાર જાતિના મગ, મેટા ગર્વથી હરીણીએ સામે તું આંખો મીંચી આ વનમાં શુ ખેલે છે? શિકાર કરેલા હાથીઓના કુંભસ્થળનાં મેાતી જ્યાં વેરાયાં છે એવી સિહુના વિહાર કરવાની હદમાં તે તું આવ. ૪૮.
जठरज्वलनज्वलताप्यपगतशङ्कं समागतापि पुरः ॥ करिणामरिणा हरिणा हरिणाली हन्यतां नु कथम् ॥ ४९ ॥
અર્ચનાથીઓને શત્રુ સિદ્ધ પાતે પ્રમળ જઠરાગ્નિથી તપેલા હોય તે છતાં પાત્રાની આગળ બેધડક આવેલા હરિણાના શિકાર કરે છે શુ? ૪૯
For Private And Personal Use Only