________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા નથી અને મેક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતું નથી. એથી આપણને મળેલે એ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લે અવશ્ય છે. કેટલાક મૂર્ખ દુરાચારમાં, અજ્ઞાનમાં વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલ માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તે વાનરરૂપ જ છે.
મેતની પળ નિશ્ચય આપણે જાણું શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું.
શિક્ષાપાઠ ૫. અનાથી મુનિ, ભાગ ૧ –
અનેક પ્રકારની રિદ્ધિવાળે મગધ દેશનો શ્રેણિક નામે રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મને હારિણી હતી. નાના પ્રકારનાં વૃક્ષે ત્યાં આવી રહ્યાં હતાં; નાના પ્રકારની કેમળ વેલીઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું; નાના પ્રકારનાં જળનાં ઝરણ ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં એ વન નંદનવન જેવું લાગતું હતું. તે વનમાં એક ઝાડ તળે મહા સમાધિવત પણ સુકુમાર અને સુચિત મુનિને તે શ્રેણિકે બેઠેલે દીઠે. એનું રૂપ જોઈને તે રાજા અત્યંત આનંદ પામ્યો. ઉપમા રહિત રૂપથી વિસ્મતિ થઈને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યું. આ મુનિને કેવું અદ્ભુત વણું છે ! એનું કેવું મનહર રૂપ છે! એની કેવી અદ્ભુત
For Private And Personal Use Only