________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ સમાન છે. નીચે ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે; તીરછે અઢી દ્વીપ આવી રહેલા છે. ઉંચે બાર દેવલોક, નવ પ્રિયક, પાંચ અનુત્તર વિમાન અને તે પર અનંત સુખમય પવિત્ર સિદ્ધગતિની પડોશી સિદ્ધશિલા છે. તે કાલેકપ્રકાશક સર્વજ્ઞ, સર્વદશી અને નિરૂપમ કેવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે. સંક્ષેપે લોકસ્વરૂપ ભાવના કહેવાઈ
પાપ પ્રનાલને રોકવા માટે આશ્રવભાવના અને સ્વરભાવના, તપ મહાલી માટે નિજરાભાવના અને લેકસ્વરૂપનું કિંચિત્ તત્ત્વ જાણવા માટે લોકસ્વરૂપભાવના આ દશને આ ચાર ચિત્રે પૂર્ણતા પામી.
દશમ ચિત્ર સમાપ્ત જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર
ભાવના
સમાપ્ત
For Private And Personal Use Only