________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ નગરની ભાગોળે આવી ઉગ્ર કાલ્સગે રહ્યા. આખા નગરને પૂર્વે સંતાપરૂપ થયા હતા; એથી લેકે એ એને બહુ વિધે સંતાપવા માંડયા. જતાં આવતાંનાં ધૂળઢેફાં અને પત્થર, ઈંટાળા અને તરવારની મુષ્ટિકાવડે તે અતિ સંતાપ પ્રાપ્ત થયા. ત્યાં આગળ લેકસમુદાયે દેઢ મહિના સુધી તેને પરાભવ્યા; પછી થાક્યા, અને મૂકી દીધા. દ્રઢપ્રહારી ત્યાંથી કાયોત્સર્ગ પાળી બીજી ભાગોળે એવા જ ઉગ્ર કાર્યોત્સર્ગથી રહ્યા. તે દિશાના લેઓએ પણ એમ જ પરાભવ્યા; દેઢ મહિને છંછેડી મૂકી દીધા. ત્યાંથી કાત્સર્ગ પાળી દ્રઢપ્રહારી ત્રીજી પળે રહ્યા. તેઓએ પણ મહા પરાભવ આપે, ત્યાંથી દોઢ મહીને મૂકી દીધાથી ચેથી પળે દોઢ માસ સુધી રહ્યા. ત્યાં અનેક પ્રકારના પરિષહને સહન કરીને તે ક્ષમાધર રહ્યા. છઠું માસે અનંત કર્મ સમુદાયને બાળી વિરોધી વિશેધીમે તે કર્મ રહિત થયા. સર્વ પ્રકારના મમત્વને તેણે ત્યાગ કર્યો. અનુપમ કૈવલ્ય જ્ઞાન પામીને તે મુક્તિના અનંત સુખાનંદયુક્ત થયા. એ નિરાભાવના દ્રઢ થઈ. હવે –
દશમ ચિત્ર
લેકસ્વરૂપભાવના લેકસ્વરૂપભાવના –એ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે. જેમ પુરુષ બે હાથ દઈ પગ પહોળા કરી ઉભો રહે તેમ લેકનાલ કિંવા લેકસ્વરૂપ જાણવું. તીરછા થાળને આકારે તે લેક સ્વરૂપ છે. કિવા માદલને ઊભા મૂકયા
For Private And Personal Use Only