________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
૫૫ સપ્તમ ચિત્ર
આશ્રવભાવના દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નેકષાય, પંચ મિથ્યાત્વ અને પંચદશ વેગ એ સઘળાં મળી સત્તાવન આશ્રદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળ છે.
દષ્ટાંત – મહાવિદેહમાં વિશાળ પુંડરિકિણ નગરીના રાજ્યસિંહાસન પર પુંડરિક અને કુંડરિક બે ભાઈઓ સ્થિર હતા. એક વેળા મહા તત્વવિજ્ઞાની મુનિરાજ વિહાર કરતાં ત્યાં આવ્યા. મુનિનાં વૈરાગ્ય વચનામૃતથી કુંડરિક દીક્ષાનુરક્ત થયે; અને ઘેર આવ્યા પછી પુંડરિકને રાજ સેંપી ચારિત્ર અંગીકૃત કર્યું. સરસનિરસ આહાર કરતાં ચેડા કાળે તે રોગગ્રસ્ત થયે; તેથી તે ચારિત્રપરિણામે ભંગ થયે. પંડરિકિણ મહા નગરીની અશકવાડીમાં આવીને એણે એ મુખપટી વૃક્ષે વળગાડી મૂક્યાં. નિરંતર તે પરિચિતવન કરવા મંડ્યો કે પુંડરિક મને રાજ આપશે કે નહિ આપે? વનરક્ષકે કુંડરિકને ઓળખે. તેણે જઈને પુંડરિકને વિદિત કર્યું કે, આકુલ વ્યાકુલ થતો તમારે ભાઈ અશેક બાગમાં રહ્યા છે. પુંડરિકે આવી કુંડરિકના મનભાવ જોયા; અને તેને ચારિત્રથી ડાલત જોઈ કેટલેક ઉપદેશ આપી પછી રાજ સેંપી દઈને ઘેર આવ્યો. કુંડરિકની આજ્ઞાને સામંત કે મંત્રી કોઈ અવલંબન ન કરતાં, તેણે સહસ વર્ષ પ્રવ્રજ્યા પાળી પતિત થયે તે માટે તેને ધિક્કારતા હતા. કુંડરિકે રાજ્યમાં આવ્યા પછી અતિ આહાર કર્યો. રાત્રિએ એથી
For Private And Personal Use Only