________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનામેાધ
૫૩
મનદંડ, વચનદંડ અને તનદંડનિવર્તાવ્યા. ચાર કષાયથી વિમુક્ત થયા. માયાશલ્ય નિદાનશલ્ય તથા મિથ્યાત્વશલ્ય એ ત્રિશલ્યથી તે વિરાગી થયા. સપ્ત મહા ભયથી તે અભય થયા. હાસ્ય અને શાકથી નિવર્યોં. નિદાન રહિત યા; રાગદ્વેષરૂપી અંધનથી છૂટી ગયા. વાંછા રહિત થયા; સ પ્રકારના વિલાસથી રહિત થયા, કરવાલથી કાઈ કાપે અને કાઈ ચંદન વિલેપન કરે તે પર સમભાવી થયા. પાપ આવવાનાં સઘળાં દ્વાર તેણે રુબ્યાં. શુદ્ધ અંતઃકરણ સહિત ધર્મધ્યાનાદિક વ્યાપારે તે પ્રશસ્ત થયા. જિનેન્દ્ર શાસનતત્ત્વ પરાયણ થયા. જ્ઞાને કરી, આત્મચારિત્રે કરી, સમ્યક્ત્વે કરી, તપે કરી, પ્રત્યેક મહાવ્રતની પાંચ ભાવના એમ પાંચ મહાવ્રતની પચીસ ભાવનાએ કરી અને નિમળતાએ કરી તે અનુપમ વિભૂષિત થયા. સમ્યક્ પ્રકારથી ઘણા વર્ષ સુધી આત્મચારિત્ર પરિસેવીને એક માસ અનશન કરીને તે મહાજ્ઞાની યુવરાજ ભૃગાપુત્ર પ્રધાન મેાક્ષગતિએ પરવર્યાં.
પ્રમાણશિક્ષાઃ—તત્ત્વજ્ઞાનીઓએ સપ્રમાણ સિદ્ધ કરેલી દ્વાદશભાવનામાંની સંસારભાવનાને દ્રઢ કરવા મૃગાપુત્રનું ચરિત્ર અહીં વર્ણવ્યું. સંસારાટવીમાં પરિભ્રમણ કરતાં અનત દુઃખ છે એ વિવેકસિદ્ધ છે; અને એમાં પણ મેષાનુમેષ જેમાં સુખ નથી એવી નરકાધેાતિનાં અનંત દુઃખ યુવજ્ઞાની યેગીંદ્ર મૃગાપુત્રે જનકજનેતા પ્રતિ વર્ણવ્યાં છે, તે કેવળ સંસાર મુક્ત થવાના વિરાગી ઉપદેશ પ્રદર્શિત કરે છે. આત્મચારિત્ર અવધારણ કરતાં તપપરિષહાર્દિકના બહિંદુ:ખને દુ:ખ માન્યું છે; અને મહાગતિના પરિભ્રમણુરૂપ અનંત
For Private And Personal Use Only