________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ મધની વલ્લભતા માટે પણ એથી કંઈ ઓછું દુઃખ પડયું નહોતું. એમ મેં મહા ભયથી, મહા ત્રાસથી અને મહા દુઃખથી કંપાયમાન કાયાએ કરી અનંત વેદને ભેગવી હતી. જે સહન કરતાં અતિ તીવ્ર, રૌદ્ર અને ઉત્કૃષ્ટ કાળથિતિની વેદના, સાંભળતાં પણ અતિ ભયંકર, અનંત વાર તે નરકમાં મેં ભેળવી હતી. જેવી વેદના મનુષ્યલોકમાં છે તેવી દેખાતી પણ તેથી અનંતગણ અધિક અશાતાદની નરકને વિષે રહી હતી. સર્વ ભવને વિષે અશાતાદની મેં ભેગવી છે. મેષાનમેષ માત્ર પણ ત્યાં શાતા નથી.”
એ પ્રમાણે મૃગાપુત્રે વૈરાગ્યભાવથી સંસાર પરિભ્રમણ દુઃખ કહ્યાં. એના ઉત્તરમાં તેનાં જનક જનેતા એમ બોલ્યાં કે, “હે પુત્ર! જે તારી ઈચ્છા દીક્ષા લેવાની છે તે દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રોગત્પત્તિ વેળા વૈદક કણ કરશે? દુઃખનિવૃત્તિ કેણ કરશે? એ વિના બહુ દેહીલું છે.” મૃગાપુત્રે કહ્યું, “એ ખરું, પણ તમે વિચારે કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રેગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ વનમાં મૃગ વિહાર કરે તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સમદશ ભેદે શુદ્ધ સંયમને અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચારીશ. મૃગને વનમાં રેગને ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે?” એમ પુનઃ કહી તે બેલ્યા કે “કેણ તે મૃગને ઔષધ દે છે? કેણ તે મૃગને આનંદ, શાંતિ અને સુખ પૂછે છે? કોણ તે મૃગને આહાર જી આણી આપે છે? જેમ તે
દહીલું
જન થાય છે તેમજ બી. પણ તમે
For Private And Personal Use Only