________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ
મેળવણ થવાથી એ ચકવતીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાને આ પ્રપંચ જોઈને સનકુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. કેવળ આ સંસાર તજવા એગ્ય છે. આવીને આવી અશુચિ સ્ત્રી, પુત્ર મિત્રાદિન શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવાયેગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહા રોગ ઉત્પન્ન થયા. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યા. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રેગને ભંગ થયેલી છે, જે ઈચછા હોય તે તત્કાળ હું તે રેગને ટાળી આપું. સાધુ બેલ્યા, “હે વૈદ! કર્મરૂપી રોગ મહાન્મત્ત છે; એ રેગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તે ભલે મારે એ રેગ ટાળે. એ સમર્થતા ન હોય તે આ રેગ છે રહ્યો.” દેવતાએ કહ્યું. એ રેગ ટાળવાની સમર્થતા હું ધરાવતા નથી. પછી સાધુએ પિતાની લબ્ધિનાં પરિપૂર્ણ બળવડે ઘૂંકવાળી અંગુલિ કરી તે રેગને ખરડી કે તત્કાળ તે રેગ વિનાશ પામે; અને કાયા પાડી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પિતાનું સ્વરૂપ પ્રકાશ્ય ધન્યવાદ ગાઈ વંદન કરી પિતાને સ્થાનકે ગયે.
પ્રમાણુશિક્ષા–રક્તપિત્ત જેવા સદૈવ લેહીપરૂથી ગદ્દગતા મહા રેગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાને જેને સ્વભાવ છે, જેના પ્રત્યેક રેમે પિણાબબ્બે રોગને નિવાસ છે; તેવા સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરડે રેગને તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ
For Private And Personal Use Only