________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ પેઠે એકત્વને આરાધીશ તે સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ.” એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નમિરાજ પૂર્વ જાતિની સ્મૃતિ પામ્યા. પ્રવ્રયા ધારણ કરવા નિશ્ચય કરી તેઓ શયન કરી ગયા. પ્રભાતે માંગલ્યરૂપ વાજિંત્રને ધ્વનિ પ્રકળેદાહવરથી મુક્ત થયા. એકત્વને પરિપૂર્ણ સેવનાર તે શ્રીમાન નમિરાજ ઋષિને અભિનંદન હે!
(શાર્દૂલવિક્રીડિત) ' રાણું સર્વ મળી સુચંદન ઘસી. ને ચર્ચવામાં હતી,
ભૂઝયો ત્યાં કકળાટ કંકણતણે, શ્રોતી નમી ભૂપતી; સંવાદે પણ ઈદ્રિથી દ્રઢ રહ્યો. એકત્વ સાચું કર્યું,
એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું વિશેષાર્થ–રાણીઓને સમુદાય ચંદન ઘસીને વિલેપન કરવામાં કાર્યો હતે; તત્સમયમાં કંકણના ખળભળાટને સાંભળીને નમિરાજ બૂઝ. ઇદ્રની સાથે સંવાદમાં પણ અચળ રહ્યો અને એકત્વને સિદ્ધ કર્યું.
એવા એ મુક્તિ સાધક મહાવૈરાગીનું ચરિત્ર “ભાવનાબેધ” થે તૃતીય ચિત્રે પૂર્ણતા પામ્યું.
ચતુર્થ ચિત્ર અન્યત્વભાવના
(શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂ૫ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના
ના મારાં ભૂત નેહિ સ્વજન કે, ના ગેત્ર કે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મેહ અજ્ઞાત્વના;
રે! રે! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના
For Private And Personal Use Only