________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનામેાધ
૧૫
એમ તે બેઠે. પછી એ હાથની અંજિલ કરીને વિનયથી તેણે મુનિને પૂછ્યુ, “ હું આ ! તમે પ્રશ'સા કરવા ચેાગ્ય એવા તરુણ છે; ભાગવિલાસને માટે તમારું વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ ઋતુના કાગભાગ, જળ સંબંધી કામ@ાગ, તેમજ મનેહારિણી શ્રીએના મુખવચનનું મધુરું. શ્રવણ છતાં એ સઘળાંને! ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરે છે એનું શું કારણ ? તે મને અનુગ્રહથી કહેા. ”
રાજાનાં વચનને આવા અર્થ સાંભળીને મુનિએ કહ્યું, “હું અનાથ હતા. હે મહારાજા ! મને અપૂર્વ વસ્તુને પ્રાપ્ત કરાવનાર તથા યાગ ક્ષેમના કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખને દેનાર, સુન—મિત્ર લેશમાત્ર પણ કાઈ ન થયા. એ કારણુ અનાથીપણાનું હતું.”
શ્રેણિક, મુનિનાં ભાષણથી સ્મિત હસી પડયો. અરે! તમારે મહા રિદ્ધિવંતને નાથ કેમ ન હેાય ? લેા, કાઈ નાથ નથી તેા હું થઉં છું. “ ભયત્રાણુ ! તમે ભાગ ભાગવે. હું સંયતિ ! મિત્ર ! જ્ઞાતિએ કરી દુર્લભ એવા તમારા મનુષ્યભવ સુલભ કરો !”
ઃઃ
અનાથીએ કહ્યું, પરંતુ અરે શ્રેણિક, મગધદેશના રાજા ! તું પાતે અનાથ છે તે મારા નાથ શું થઈશ ? નિર્દેન તે ધનાઢચ કયાંથી બનાવે ? અબુધ તે બુદ્ધિદાન કચાંથી આપે ? અજ્ઞ તે વિદ્વતા કયાંથી ઢે ? વધ્યા તે. સંતાન કયાંથી આપે? જ્યારે તું પાતે અનાથ છે, ત્યારે મારા નાથ કચાંથી થઈશ ?
For Private And Personal Use Only