________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૨૩૫ નથી, ત્યાંસુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષમી, કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તે સર્વ સિદ્ધિ સાંપડશે. મહાન સમાજના અંતર્ગત ઉપસમાજ સ્થાપવા, મતમતાંતર તજી, વાડામાં બેસી રહેવા કરતાં એમ કરવું ઉચિત છે. હું ઈચ્છું છું કે તે કૃત્યની સિદ્ધિ થઈ જેનાંતર્ગ૭ મતભેદ ટળે, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવે અને મમત્વ જાઓ!
શિક્ષાપાઠ ૧૦૦. મનિગ્રહનાં વિધ્ર –
વારંવાર જે બંધ કરવામાં આવ્યું છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારે અને તારવા માટે તત્ત્વજ્ઞાનને પ્રકાશ કરો તથા સલ્હીલને સે. એ પ્રાપ્ત કરવા જે જે માર્ગ દર્શાવ્યા છે તે માર્ગ અને નિગ્રહતાને આધીન છે. મનોનિગ્રહતા થવા લક્ષની બહળતા કરવી યચિત છે. એ બહાળતામાં વિદ્યરૂપ નીચેના દેષ છે – ૧. આળસ.
૧૦. આપવડાઈ ૨. અનિયમિત ઊંઘ. ૧૧. તુચ્છ વસ્તુથી આનંદ ૩. વિશેષ આહાર.
૧૨. રસગારવલુબ્ધતા. ૪. ઉન્માદ પ્રકૃતિ.
૧૩. અતિભેગ. ૫. માયાપ્રપંચ,
૧૪. પારકું અનિષ્ટ ઈચ્છવું. ૬. અનિયમિત કામ. ૧૫. કારણ વિનાનું રળવું. ૭. અકરણય વિલાસ. ૧૬. ઝાઝાને સ્નેહ. ૮. માન.
૧૭. અગ્યસ્થળે જવું. ૯ મર્યાદા ઉપરાંત કામ. ૧૮. એકકે ઉત્તમ નિયમ
સાધ્ય ન કરે.
For Private And Personal Use Only