________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા ૩. આપત્તિકાળે પણ ધર્મનું દઢપણું ત્યાગવું નહીં. ૪. લેક, પરલોકનાં સુખનાં ફલની વાંછના વિના તપ
કરવું. ૧. શિક્ષા મળી તે પ્રમાણે યત્નાથી વર્તવું; અને નવી
શિક્ષા વિવેકથી ગ્રહણ કરવી. ૬. મમત્વને ત્યાગ કરે. ૭. ગુપ્ત તપ કરવું. ૮. નિર્લોભતા રાખવી. ૯. પરિષહ ઉપસર્ગને જીતવા. ૧૦. સરળ ચિત્ત રાખવું. ૧૧. આત્મસંયમ શુદ્ધ પાળ. ૧૨. સમકિત શુદ્ધ રાખવું. ૧૩. ચિત્તની એકાગ્ર સમાધિ રાખવી. ૧૪. કપટરહિત આચાર પાળવે. ૧૫. વિનય કરવા યોગ્ય પુરુષને યથાયોગ્ય વિનય કરે. ૧૬. સંતેષથી કરીને તૃષ્ણાની મર્યાદા ટૂંકી કરી નાંખવી. ૧૭. વૈરાગ્યભાવનામાં વિમગ્ન રહેવું. ૧૮. માયા રહિત વર્તવું. ૧૯. શુદ્ધ કરણમાં સાવધાન થવું. ૨૦. સસ્વરને આદર અને પાપને કવાં. ૨૧. પિતાના દેષ સમભાવપૂર્વક ટાળવા. ૨૨. સર્વ પ્રકારના વિષયથી વિરક્ત રહેવું. ૨૩. મૂલ ગુણે પંચમહાલ વિશુદ્ધ પાળવાં. ૨૪. ઉત્તર ગુણે પંચમહાવ્રત વિશુદ્ધ પાળવાં.
For Private And Personal Use Only