________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેાક્ષમાળા
૧૬૫
ચમત્કારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિ કારી, સચિદાન દસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અને તદશી અને ત્રૈલેાકયપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહેારાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સવજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્માંજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.” ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
· ˆ――――
શિક્ષાપાઠ પ૭, વૈરાગ્ય એ ધર્મનું સ્વરૂપ છે:
એક વસ્ત્ર લાહીથી કરીને રંગાયું. તેને જો લેહીથી ધાઈ એ તે તે ધોઈ શકાનાર નથી; પરંતુ વિશેષ રગાય છે. જો પાણીથી એ વસ્ત્રને ધેાઈએ તે તે મલિનતા જવાના સંભવ છે. એ દૃષ્ટાંત પરથી આત્મા પર વિચાર લઈ એ. આત્મા અનાદિકાળથી સંસારરૂપી લેાહીથી મલિન થયા છે. મલિનતા રામ રામ ઉતરી ગઈ છે! એ મલિનતા આપણે વિષય શૃંગારથી ટાળવા ધારીએ તે તે ટળી શકે નહીં. લાહીથી જેમ લેાહી ધાવાતું નથી, તેમ શૃગારથી કરીને વિષયજન્ય આત્મમલિનતા ટળનાર નથી એ જાણે નિશ્ચયરૂપ છે. અનેક ધ મતે આ જગતમાં ચાલે છે, તે સંબંધી અપક્ષપાતે વિચાર કરતાં આગળથી આટલું વિચારવું અવશ્યનું છે, કે જ્યાં સ્ત્રીએ ભેગવવાને ઉપદેશ કર્યાં હાય, લક્ષ્મીલીલાની શિક્ષા આપી હાય, રંગ, રાગ, ગુલતાન અને એશ
For Private And Personal Use Only