________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
મેક્ષમાળા
શિક્ષાપાઠ ૪૯. તૃષ્ણાની વિચિત્રતા –
(મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તૃષ્ણ.) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને,
મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈનિ; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને,
આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને,
દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહે! રાજચંદ્ર માને માનો શંકરાઈમળી; વધે તૃષ્ણાઈ, તેય જાય ન મરાઈને
(૨) કરચલી પડી દાઢી ડાચાંતણે દાટ વળે,
કાળી કેશપટી વિષે, વેતતા છવાઈ ગઈ સૂંઘવું, સાંભળવું ને, દેખવું તે માંડી વાળ્યું,
તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગ,
ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ, અરે! રાજચંદ્ર એમ, યુવાની હરાઈ પણ,
મનથી ને તેય રાંડ, મમતા મરાઈ ગઈ
કરેડોન કરજના, શિરપર ડંકા વાગે,
રેગથી રુંધાઈ ગયું, શરીર સુકાઈને;
For Private And Personal Use Only