________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા.
મોક્ષમાળા
૧૫ પ્રબળ કારણ છે.” એમ વિચારતાં વિચારતાં તેઓ શેક તજીને નિરાગી થયા. એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું; અને પ્રાંતે નિર્વાણ પધાર્યા.
- ગૌતમ મુનિને રાગ આપણને બહુ સૂક્ષ્મ બેધ આપે છે. ભગવાન પરનો મેહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયે, તે પછી સંસારને, તે વળી પામર આત્માઓને મેહ કેવું અનંત દુઃખ આપતા હશે! સંસારરૂપી ગાડીને રાગ દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કમબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે.
શિક્ષા પાઠ ૪૫. સામાન્ય મનોરથ:–
(સવૈયા) મહિનભાવ વિચાર અધીન થઈ ના નીરખું નયને પનારી; પથરતુલ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્વિક લેભ સમારી! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્વિક થાઉં સ્વરૂપ વિચાર; એ મુજ નેમ સદા શુભ હેમક, નિત્ય અખંડ રહો ભવહારી. ૧ તે ત્રિશલાતનયે મન ચિતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશધ કરી નવ તત્ત્વને, ઉત્તમ બેધ અનેક ઉચ્ચારું. સંશયબીજ ઉગે નહીં અંદર, જે જિનનાં કથને અવધારું; રાજ્ય, સદા મુજ એજ મરથ, ધાર, થશે અપવર્ગઉતારુ. ૨
મે. ૧૦
For Private And Personal Use Only