________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા પણ સાંભરી આવે છે. જેમ એઓનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ વીશી વીશીનાં નામ કાળ ફરતાં અને
વીશી ફરતાં લેવાતાં જાય છે એટલે અમુક નામ લેવાં એમ કંઈ નિશ્ચય નથી; પરંતુ તેઓના ગુણ અને પુરુષાર્થ સ્મૃતિ માટે વર્તતી ચોવીશીની સ્મૃતિ કરવી એમ તત્વ રહ્યું છે. તેઓનાં જન્મ, વિહાર, ઉપદેશ એ સઘળું નામ નિક્ષેપ જાણી શકાય છે એ વડે આપણે આત્મા પ્રકાશ પામે છે. સર્ષ જેમ મોરલીના નાદથી જાગૃત થાય છે, તેમ આત્મા પિતાની સત્ય રિદ્ધિ સાંભળતાં મહનિદ્રાથી જાગૃત થાય છે.
જિજ્ઞાસુ–મને તમે જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણ કહ્યું. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઈ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભક્તિ કરવી જોઈએ એ હું માન્ય રાખું છું.
સત્ય-જિનેશ્વર ભગવાનની ભક્તિથી અનુપમ લાભ છે, એનાં કારણ મહાન છે; “એના ઉપકારથી એની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. એનાં પુરુષાર્થનું મરણ થાય એથી કલ્યાણ થાય છે. વગેરે વગેરે મેં માત્ર સામાન્ય કારણે યથામતિ કહ્યાં છે. તે અન્ય ભાવિકોને પણ સુખદાયક થાઓ.’
૧. દિવ આ૦ પાઠાત્ર તેમના પરમ ઉપકારને લીધે પણ તેઓની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. વળી તેઓના પુરુષાર્થનું સ્મરણ થતાં પણ શુભવૃત્તિઓનો ઉદય થાય છે. જેમ જેમ શ્રી જિનના સ્વરૂપમાં વૃત્તિ લય પામે છે, તેમ તેમ પરમ શાંતિ પ્રગટે છે. એમ જિનભક્તિનાં કારણે અત્રે સંક્ષેપમાં કહ્યાં છે, તે આત્માર્થીઓએ વિશેષપણે મનન કરવા ચોગ્ય છે.
For Private And Personal Use Only