________________
Shri Mahavir Jain Aradhana Kendra
७७
www. kobatirth.org
*******$*$*$*$*‡
મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દોય નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દોય અંજન સરખિા. ॥૨॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સોળે જિન કંચન સમા એ, એવા જિન ચોવીશ; ધીરવિમલ પંડિત તણો જ્ઞાનવિમલ કહે શિષ્ય ||૩||
७
આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ. ॥૧॥ શત્રુંજય શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ રિખવ જુહાર. ॥૨॥ અષ્ટાપદ ગીરિ ઉપરે, જિન ચોવીશે જોય; મણીમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સોય. ||૩|| સમેતશીખર તીરથુ વડું, જિહાં વીસે જિન પાય; વૈભારગીરિવર ઉપરે, શ્રી વીર જિનેસર રાય. II૪l
માંડવગઢનો રાજિયો, નામે દેવ સુપાસ; ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ III
શ્રી વીશસ્થાનકનું ચૈત્યવંદન
પહેલે પદ અરિહંત નમું, બીજે સર્વ સિદ્ધ ત્રીજે પ્રવચન મન ધરો, આચારજ સિદ્ધ. ||૧||
નમો થેરાણ પાંચમે, પાઠક પદ છઠ્ઠ, નમો લોએ સવ્વ સાહૂણં, જે છે ગુણ ગરિà. ||૨||
નમો નાણસ્સ આઠમે, દર્શન મન ભાવો; વિનય કરો ગુણવંતનો, ચારિત્ર પદ ધ્યાવો. ||૩||
++++++++++++++
For Private And Personal Use Only