________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમો બંભવય ધારીણ,તેરમે ક્રિયા જાણ; નમો તવસ્સ ચૌદમે, ગોચમ નમો જિણાë. I૪ સંચમ જ્ઞાન સુઅસ્સનેએ, નમો તીત્યમ્સ જાણી; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં હોય સુખ ખાણી. પા.
જિનવર બિંબને પૂજતા હોય શતગણુ પુચ સહસગણુ પુણ્ય ચંદને જે લેપે તે ધન્ય ll ll લાખગણુ ફલ કુસુમની માળા પહેરાવે, અનંતગણું ફલ તેહથી ગીત ગાન કરાવે |રા. તીર્થંકરપદવી લહે, જિનપૂજાથી જીવા પ્રીતિ ભક્તિ પણે કરી સ્થિરતાપણું અતીવ llall જિનપડિમા જિન સારિખી, સિદ્ધાંતે ભાખી નિક્ષેપ સહુ સારીખા, શાપના તિમ દાખી II૪ll ત્રણ કાળ ત્રિભુવનમાં કરે તે પૂજન જેહ, દરિસન કેરૂ બીજ છે. એમાં નહિ સંદેહ પામે જ્ઞાનવિમલ પ્રભુ એહને, હોચ સદા સુપ્રસન્ન એહી જ જીવીત ફળ જાણે તે, તેહી જ ભવિજન ધન્યાશા ( અઢાર દોષ અભાવ વર્ણન ગર્ભિત ચૈત્યવંદના
આરાધો આદર કરી, દેવતત્ત્વ જગ સાર; દોષ અનંતા ક્ષચ કરી, થયા તે કેવલ ધાર. Hall વ્યવહાર નયે કરી, દોષ અઢારથી દૂર; નામ કહ્યું હવે તેહના, અજ્ઞાન કર્યું ચકચૂર. |રા
For Private And Personal Use Only