________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાળ બહુ સ્થાવર ગયો, ભમિયો ભવ માંહી; વિકસેન્દ્રિય એળે ગયો, સ્થિરતા નહિ ક્યાંહી. III તિર્યંચ પંચેન્દ્રિય માંહી દેવ, કર્મે હું આવ્યો; કરી કુકર્મ નકે ગયો, તુમ દરિશન નહીં પાચો. પll એમ અનંત કાળે કરી એ, પામ્યો નર અવતાર; હવે જગતારક તુંહી મળ્યો, ભવજલ પાર ઉતાર. IIકા
જગન્નાથને તે નમું હાથ જોડી, કરૂં વિનતિ ભક્તિશું માન મોડી; કૃપાનાથ સંસાર પાર તારો, લહ્યો પુન્યથી આજ દેદાર તારો. IIll. સોહિલા મળે રાજ્યદેવાદિભોગો, પરમદોહિલો એક તુજ ભક્તિ જોગો; ઘણા કાલથી તું લલ્લો સ્વામિ મીઠો, પ્રભુ પારગામી સહુ દુઃખ નીઠો. રા. ચિદાનંદ રૂપી પરબ્રહ્મ લીલા, વિલાસી વિભો વ્યક્ત કામાગ્નિકિલા; ગુણાધાર જોગીશ નેતા અમાચી, જય વૅ વિભો! ભૂતલે સુખદાયી. lal ન દીઠી જેણે તાહરી ચોગ મુદ્રા પડ્યા રાત દિને મહામોહ નિદ્રા; કિસી તાસ હોસે ગતિ જ્ઞાનસિંધો, ભમતા ભવે હે જગજીવ બંધો. I૪ll સુધાઢંદીની દર્શન નિત્ય દેખે, ગણું તેહનો હે વિભો જન્મ લેખે; ત્વદાજ્ઞા વશે જે રહ્યા વિશ્વમાંહે, કરે કર્મની હાણ ક્ષણ એકમાંહે. પણ જિનેશાય નિત્યં પ્રભાતે નમસ્તે, ભવિ ધ્યાન હોને હૃદયં સમસ્તે,
સ્તવિ દેવના દેવને હર્ષ પૂરે, મુખાંભોજ ભાલી ભજે હેજ ઉરે. IIકા કહે દેશના સ્વામિ વૈરાગ્ય કેરી, સુણે પર્ષદા બાર બેઠી ભલેરી; સુધાંભોદધારા સમી તાપ ટાળે, બેહુ બાંધવા સાંભળે એક ટાળે IIoll લહે મોક્ષના સુખ લીલા અનંતી, વરસારિક જ્ઞાન ભાવે લહતી; ચિંદાનંદ ચિત્ત ધરે ધ્યેય જાણી, કહે રામ નિત્યે જપો જિનવાણી. તા.
For Private And Personal Use Only