________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપન્ન સન્નાણ મહો મયાણ, સપાડિહેરાયણ સંઠિયાણ; સદેસણાણંદિર સજ્જણાણે નમો નમો હોઉ સયા જિણાë. III સિદ્ધાણમાણંદરમાલયાણ, નમો નમોડસંત ચક્રિયાણ; સુરીણ દૂરીકચ કુગ્ગહાણ, નમો નમો સૂર સમપ્રહાણે. ll સુત્તથ્ય વિત્યારણ તપ્પરાણે, નમો નમો વાયગ કુંજરાણ; સાહૂણ સંસાહિઆ સંજમાણે, નમો નમો સુદ્ધ દયા દમાણે. llall જિણzતત્તે રૂઇ લખણમ્સ, નમો નમો નિમ્પલ દંસણમ્સ; અજ્ઞાણ સંમોહ તમોહરમ્સ, નમો નમો નાણ દિવાયરસ. માં આરાહિચખંડિચ સક્કિીમ્સ, નમો નમો સંજમ વીરિયસ્સ; કમ દુમો મુલણ કુંજરસ, નમો નમો તિબ્ધ તવો ભરસ. પll
ઇય નવપય સિદ્ધ, લદ્ધિ વિક્સાસદ્ધિ, પયરીય સરવગું હી તિરેહા સમગ્ગ, દિસિવઇ સુરસાર, ખાણી પીઢાવચાર, વિજય વિજય ચક્ક, સિદ્ધચક્યું નમામિ શ્રી સામાન્યજિન ચૈત્યવંદન - ૧૨)
જય જય તું જિનરાજ આજ, મળિયો મુજ સ્વામી; અવિનાશી અકલંક રૂપ, જગ અંતર જામી. ||૧|| રૂપારૂપી ધર્મ દેવ, આતમ આરામી; ચિદાનંદ ચેતન અચિંત્ય, શિવ લીલા પામી. |રા સિદ્ધ બુદ્ધ તુજ વંદતાં, સકલ સિદ્ધ વર બુદ્ધ; રમો પ્રભુ દશાને કરી, પ્રગટે આતમ બદ્ધ. lal
For Private And Personal Use Only