________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત પદ ધ્યાતો ચકો, દબૂહ ગુણ પાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે ||૧|| રૂપાતીત સ્વભાવ છે, કેવળદંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આતમા, હોચ સિદ્ધ ગુણખાણી રે !રા દયાતા આચારજ ભલા, મહામંત્ર શુભધ્યાની રે, પંચપ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે ! તપ સ%ાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે ||૪|| અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આતમાં, શું કૂંડે શું લોચે રે. પI શમ સંવેગાદિક ગુણા, ક્ષચ ઉપશમ જે આવે રે, દર્શન તેહિજ આતમાં, શું હોય નામ ધરાવે રે. ITI જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે, તો હુએ એહિજ આતમા, જ્ઞાન અબોધતા જાય રે Ilol જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકય, મોહવને નવિ ભમતો રે. ૮ ઇચ્છારોઘ સંવરી, પરિણતિ સમતા યોગે રે, તપ તે એહી જ આતમા, વરતે નિજગુણ ભોગે રે. I.
ઇવ નવપય સિદ્ધ, લદ્ધિ વિજ્જા સમિદ્ધિ, પયરીય સરવગું હી તિરેહા સમર્ગ, દિસિવઇ સુરસાર, ખોણી પીટાવયારે, વિજય વિજય ચક્ક, સિદ્ધચક્ક નમામિ
For Private And Personal Use Only