________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલે દિન અરિહંતનું નિત્ય કીજે દશાન; બીજે પદ વળી સિદ્ધનું, કીજે ગુણગાન. ll૧|| આચારજ ત્રીજે પદ, જપતાં જય જયકાર; ચોથે પદે ઉપાધ્યાયના, ગુણ ગાઓ ઉદાર. ||રા સકલ સાધુ વંદો વળી, અઢીદ્વીપમાં જેહ; પંચમ પદ આદર કરી, જપજો ધરી સસનેહ. Imall છઠું પદે દર્શન નમો, દરિસણ અજુઆળો; નમો નાણ પદ સાતમે, જિમ પાપ પખાળો. ll૪ll. આઠમે પદ આદર કરી, ચારિત્ર સુચંગ; પદ નવમેં બહુ તપ તણો, ફળ લીજે અભંગ. Ifપી. એણી પરે નવપદ ભાવશું એ, જપતાં નવ નવ કોડ; પંડિત શાંતિ વિજય તણો, શિષ્ય કહે કરે જોડ. ૧દા
બાર ગુણ અરિહંતના, તેમ સિદ્ધના આઠ; છત્રીસ ગુણ આચાર્યના, જ્ઞાન તણા ભંડાર. ||૧|| પચ્ચીસ ગુણ ઉપાધ્યાયના, સાધુ સત્તાવીશ; શ્યામ વર્ણ તનુ શોભતા, જિન શાસનના ઇશ. રા. જ્ઞાન નમું એ કાવને, દર્શનના સડસઠું; સીત્તોર ગુણ ચારિત્રના, તપના બાર જે જિદ્દ. ||૩|| એમ નવ પદ યુક્ત કરી, ત્રણશતઅષ્ટ ગુણ થાય; પૂજે જે ભવિ ભાવશું, તેહના પાતક જાય. ૪ll પૂજ્યા મચણા સુંદરીએ, તેમ નરપતિ શ્રીપાળ; પૂણ્ય મુકિત સુખ લહા, વર્તી મંગળ માળ. ||પા!
For Private And Personal Use Only