________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાવન હી પંચનો એ, કાઉસગ્ગ લોગસ્સ કેરો; ઉજમણું કરો ભાવશું, ટાળો ભવ ફેરો. ૮ ઇમ પંચમી આરહિએ, આણી ભાવ અપાર; વરદત્ત ગુણમંજરી પરે, રંગવિજય' લહો સાર. INલા
શ્રી સૌભાગ્ય પંચમી તણો, સચલ દિવસ શણગાર; પાંચે જ્ઞાનને પૂજીએ, થાચ સફળ અવતાર. ll૧ સામાયિક પોસહ વિષે નિરવધ પૂજા વિચાર; સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મનોહાર. પરિણા પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સાર; પંચવર્ણ દિન બિંબને, થાપી જે સુખકાર. Hall પંચ પંચ વસ્તુ મેળવી, પૂજા સામગ્રી જોગ; પંચવર્ણ કળશા ભરી, હરીએ દુઃખ ઉપભોગ. llll યથાશક્તિ પૂજા કરો, મતિજ્ઞાનને કાજે; પંચજ્ઞાનમાં પુરે કહ્યું, શ્રી જિનશાસન રાજે. પિII મતિ શ્રત વિણ હોવે નહિ એ, અવધિ પ્રમુખ મહાજ્ઞાન, તે માટે મતિ ધુરે કહ્યું, મતિષ્ણુતમાં મતિમાન. શા ક્ષય ઉપશમ આવરણનો, લધિ હોચ સમકાળે; વાખ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાળે. loll લક્ષણ ભેદભેદ છે, કારણ કારજ ચોગ; મતિસાધન શ્રુત સાધ્ય છે, કંચન કલશ સંચોગ. ll૮મા પરમાતમ પરમેશ્વરુએ, સિદ્ધ સકલ ભગવાન; મતિજ્ઞાન પામી કરી, કેવળ લક્ષ્મી નિધાન. I૯ll
+-8-a-|-8---**-a-jet-it-a------
For Private And Personal Use Only