________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘાતી કર્મનો ક્ષય કરી, પામ્યા કેવલજ્ઞાન; બાષભ લંછને શોભતા, સર્વ ભાવના જાણ. Iળા ચોરાશી જસ ગણધરા, મુનિવર એકસો ક્રોડ; ત્રણ ભુવનમાં જોવતાં, નહીં કોઈ એહની જોડ. lol દશ લાખ કહ્યા કેવલી, પ્રભુજીનો પ િાર; એક સમય ત્રણ કાળના, જાણે સર્વ વિચાર. ll ઉદય-પેઢાલ જિન અંતરે એ, થાશે જિનવર સિદ્ધ; જસવિજય’ ગુરુ પ્રણમતાં, મન વાંછિત ફલ લીધ. લાં
સીમંધર જિન વિચરતા, સોહે વિજય મોઝાર; સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર. ||૧| નવ તત્ત્વ દીએ દેશના, સાંભળી સુર નરકોડ; ષટુ દ્રવ્યાદિક વર્ણવે, લે સમકિત કરજોડ. રા/ ઇહાં થકી જીન વેગલા, સહસ્ત્ર તેત્રીશ શત એક; સત્તાવન જનવળી, સત્તર કળા સુવિશેષ. [3II. દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મોઝાર; ત્રિતું કાળે વંદન કરું, શ્વાસ માંહે સો વાર. ||૪|| શ્રી સીમંધર જિનવરૂએ, પૂરે વાંછિત કોડ; કાંતિવિજય' ગુરૂ પ્રણમતા, ભક્તિ બે કર જોડ. પણl
શ્રી સીમંધર ! વીતરાગ! ત્રિભુવન તુમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુળે બહુ શોભા તુમારી. ૧
For Private And Personal Use Only