________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાડાબાર વરસ લગે, સહ પરિષહ ઘોર; ઘનઘાતી ચઉ કર્મરાજ, તેહ કર્યા ચકચૂર ના વૈશાખ સુદી દશમી દિને, ધ્યાન શુકલ મનધ્યાય; શમીવૃક્ષતળે પ્રભુ, પામ્યા પંચમ નાણ ||olી. સંઘ ચતુર્વિઘ સ્થાપવા, દેશના દીયે મહાવીર; ગૌતમ આદિ ગણધરૂ, કર્યા વજીર હજુર Nટll કાર્તિક અમાવાસ્યા દિને, શ્રી વીર લલ્લા નિર્વાણ; પ્રભાતે ઇન્દ્રભૂતિને, આવું કેવલનાણ I ll જ્ઞાનગુણે દીવા કર્યા એ, કીર્તિકમળા સાર; પુજે મુગતિવધૂ વચ, વરતી મંગળમાળ ||૧૦||
શ્રી સીમંધરસ્વામીનાં ચૈત્યવંદનો - ૫ |
સીમંધર પરમાતમા, શિવસુખના દાતા; પુખલવઈ વિજયે જયો, સર્વ જીવના ત્રાતા. ||૧|| પુર્વવિદેહે પુંડરીગિણી નગરીએ સોહે; શ્રી શ્રેયાંસ રાજા તિહાં, ભવિચણનાં મન મોહે. Ill ચોદ સુપન નિર્મલ લહી, સત્યકી રાણી માતઃ કુંથુ અરજિન અંતરે, શ્રી સીમંધર જાત. lal અનુક્રમે પ્રભુ જનમીયા, ભર ચૌવન પાવે; માત પિતા હરખે કરી, રૂકમણી પરણાવે. ll ભોગવી સુખ સંસારનાં, સંયમ મન લાવે; મુનિસુવ્રત નમિ અંતરે,દીક્ષા પ્રભુ પાવે. પણl
For Private And Personal Use Only