________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ય ધન્ય માતા સત્યકી, જેણો જાયો જયકારી; વૃષભ લંછને વિરાજમાન, વંદે નરનારી. ll ધનુષ પાંચસે દેહડી એ, સોહીએ સોવનવાન; કીર્તિવિજય' વિઝાચનો, વિનય ધરે તુમ ધ્યાન. hall
શ્રી સીમંધર ! જગધણી ! આ ભરતે આવો; કરુણાવંત કરુણા કરી, અમને વંદાવો. |૧| સકલ ભક્ત તુમે ઘણી, જો હોવે અમ નાથ; ભવોભવ હું છું તાહરો, નહિ મેલું હવે સાથ. રા સયલ સંગ ઠંડી કરી, ચારિત્ર લઇશું. પાય તમારા સેવીને, શિવરમણી વરીશું. llall એ અળજો મુજને ઘણો એ, પૂરો સીમંધર દેવ; ઇહાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. III કર જોડીને વિનવું, સામો રહી ઇશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમકિત દાન. પી.
( શ્રી વીશ વિહરમાન જિન ચૈત્યવંદના
સીમંધર યુગમંધર પ્રભુ, બાહુ સુબાહુ ચાર; જંબુદ્વીપના વિદેહમાં, વિચરે જગદાધાર llll સુજાત સાહેબને સ્વયંપ્રભુ રાષભાનન ગુણમાલ; અનંતવીર્યને સુરપ્રભુ, દશમાદેવ વિશાલ રા વજાધર ચંદ્રાનન નમું, ઘાતકીખંડ મોઝાર; અષ્ટકમ નિવારવા, વંદુ વાર હજાર llall
For Private And Personal Use Only