________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જય ચિંતામણિ પાર્શ્વનાથ જય ત્રિભુવન સ્વામિ; અષ્ટકર્મ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. ||૧|| પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભવ તણાં, પાતિક સવિ દહિએ. પુરા
ૐ હૌં વર્ણ જોડી કરી, જપીએ પાર્શ્વનામ; વિષ અમૃત થઈ પરિણમે, લહીએ અવિચળ ઠામ. Il3II
પ્રભુ પાસજી તાહરું નામ મીઠું, તિહું લોકમાં એટલું સાર દીઠું, સદા સમરતા સેવતા પાપ નીઠું, મન માહરે તારું ધ્યાન બેઠું. ll મન તુમ પાસ વસે રાત દિવસે, મુખ પંકજ નિરખવા હંસ હીસે, ધન્ય તે ઘડી એ ઘડી નયણ દીસે, ભલી ભક્તિ ભાવે કરી વિનવી જે. આશા અહો એહ સંસાર છે દુઃખ દોરી, ઇંદ્રજાલમાં ચિત્ત લાગ્યું ઠગોરી, પ્રભુ માનીએ વિનતિ એક મોરી, મુજ તાર તું તાર બલિહારી તોરી. Hall સહી સ્વપ્ર જાળને સંગ મોહ્યો, ઘડિયાળમાં કાળ રમતો ન જોયો, મુધા એમ સંસારમાં જન્મ ખોયો, અહો ધૃત તણે કારણે જલ વલોયો. મસા | એ- તો ભમરલો કેચુઆ ભ્રાંતિ ધાયો, જઇ શુક તણી ચંચૂ માંહે ભરાયો, શુકે જંબુ જાણી ગલે દુખ પાયો, પ્રભુ લાલચે જીવડો એમ વાહ્યો. Ifપણl ભમ્યો ભર્મ ભૂલ્યો રમ્યો કર્મ ભારી, દયા ધર્મની શર્મ મેંન વિચારી, તોરી નમ્ર વાણી પરમ સુખકારી, તિહું લોકના નાથ ! મેં નવિ સંભારી, બ્રા વિષય વેલડી શેલડી કરી જાણી, ભાજી મોહ તૃષ્ણા તજી તુજ વાણી, એડવો ભલો ભૂંડો નિજ દાસ જાણી, પ્રભુ રાખીએ બાંહીની છાંચ પ્રાણી. IIoll
For Private And Personal Use Only