________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહસાવનમાં સહસનરયત, સૌમ્ય ભાવ સમાચરે, નરક્ષેત્ર સંજ્ઞીભાવ વેદ, જ્ઞાન મન:પર્યવ વરે; અપ્રમત્ત ભાવે ઘાતિચઉખય, લહે કેવલ દિનકરે. પ્રણમામિ. Hall | તવ સકલ સુરપતિ ભક્તિ નતિ કરી, તીર્થપતિ ગુણ ઉચ્ચરે, જય જગત જંતુ જાત કરૂણાવંત તું ત્રિભુવન શિરે; જય અકલ અચલ અનંત અનુપમ, ભવ્ય જન મન ભયહરે. પ્રણમામિ. Ifજા | સમદશજસ ગણધરા મુનિ, સહસવિંશતી ગુણનીલા, સહસ એકતાલીશ સાધુણી, સોળસે કેવલી ભલા જિનરાજ ઉત્તમ પદ્મની પેરે, રૂપવિજય સુહંકરે. પ્રણમામિ. //પા.
શ્રી નેમિનાથ ભગવાનના ચૈત્યવંદનો -૩
સમુદ્ર વિજય કુલ ચંદ નંદ, શિવા દેવી જાયા; જાદવ વંશ નભોમણિ, શૌરિપુરી આયા. ll ll બાળકી બ્રહ્મચર્યધર, ગત મારક પ્રચાર; ભજી નિજ આત્મિક ગુણ, ત્યાગી સંસાર. llll નિષ્કારણ જગજીવનો એ, આશાનો વિશ્રામ; દીન દયાળ શિરોમણી પૂરણ સુરતરૂ કામ. ilal પશુ પોકાર સુણી કરી, છાંડી ગૃહવાસ; તક્ષણ સંજમ આદરી, કરી કર્મનો નાશ. ૪ll કેવળ શ્રી પામી કરી એ, પહોંચ્યા મુક્તિ મોઝાર; જન્મ મરણ ભવ ટાળવા, જ્ઞાન સદા સુખકાર. પી.
નેમિનાથ બાવીશમાં, શિવાર્દેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. [૧]
For Private And Personal Use Only