________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકા-કાન-૪-ક-રાજપ૧
દશ ધનુષ્યની દેહડી, આયુ વર્ષ હજાર; શંખલંછન ધર સ્વામીજી, તજી રાજુલ નાર. રા શૌરીપુરી નગરી ભલીએ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ ઠાણ. ||૩||
વિશુદ્ધવિજ્ઞાનભૂતાં વરેણ, શિવાત્માન પ્રશમાકરેણ, ચેન પ્રયાસન વિનેવ કામ, વિજિત્ય વિક્રાન્તવરં પ્રકામમ. ll૧II વિહાય રાજ્ય ચપલસ્વભાવે રાજીમતી રાજકુમારિકા ચ; ગત્વા સલીલ ગિરિનારલું, ભેજે વ્રત કેવલ મુક્તિયુક્તમ. સા. નિઃશેષયોગીશ્વરમૌલિરત્ન, જિતેન્દ્રિયત્વે વિહિતપ્રયત્નમ; તમુરામાનન્દનિધાનમેર્ક, નમામિ નેમિં વિલસદ્વિવેક. llall
શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચેત્યવંદનો -
સકલ ભવિજન ચમત્કારી, ભારી મહીમા જેહનો, નિખિલ આતમરમા અજિત, નામ જપીયે તેહનો; દુષ્ટ કર્માષ્ટક ગંજરી જે, ભવિક જન મન સુખકરો, નિત્ય જાપ જપીયે પાપ ખપીચે, સ્વામી નામ શંખેશ્વરો. ૧| બહુ પુન્ય રાશિ દેશ કાશિ, તત્વ નચરી વાણારસી, અશ્વસેન રાજા રાણી નામા, રૂપે રતિ તનું સારિખી; તસ કૂખે સુપન ચૌદ સૂચિત, સ્વર્ગથી પ્રભુ અવતર્યો, નિત્યo ll રા/ પોષ માસે કૃષ્ણ પક્ષે, દશમી દિને પ્રભ જનમીયા, સુરકુમરી સુરપતિ ભક્તિ ભાવે, મેરૂ શૃંગે સ્નાપિચા; પ્રભાતે પૃથ્વીપતિ પ્રમોદે, જન્મ મહોત્સવ અતિ કર્યો. નિત્યo llall ત્રણ લોક તરૂણી મન પ્રમોદી, તરૂણ વચ જબ આવીચા, તવ માત તાતે પ્રસન્ન ચિત્તે, ભામિની પરણાવિયા; કમઠ શઠ કૃત અગ્નિ કુંડે, નાગ બળતો ઉદ્ધર્યો. નિત્યo l૪l.
For Private And Personal Use Only