________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમે ભવે શ્રી શાન્તિાન, મેઘરથ રાજા નામ; પોષહ લીધો પ્રેમથી, આત્મસ્વરૂપ અભિરામ 1 એકદિન ઇન્દ્રે વખાણીયો, મેઘરથ મહારાય; ધર્મે ચળાવ્યો નવિ ચળે, જો પ્રાણ પરલોકે જાય ॥૨॥
દેવે માયા ધારણ કરી, પારેવો સીચાણો થાય; અણધાર્યું આવી પડ્યું, પારેવડું ખોળામાંય ॥૩॥ શરણે આવ્યું પારેવડું, થરથર કંપે કાય; રાખ રાખ તું રાજવી, મુજને સીંચાણો ખાચ ॥૪॥ જીવદયા મનમાં વસી, કહે સીંચાણાને એહ; નહિ આપુ પારેવડું, કહે તો કાપી આપું દેહ ॥૫॥ અભયદાન દેઈ કરીએ, બાંધ્યું તિર્થંકર નામ; ઉદયરત્ન નિત્ય પ્રણમતાં, પામે અવિચલ ધામ Isl
૫
શાંતિ જિનેશ્વર સોળમા, ચક્રી પંચમ જાણું, કામકુંભ અધિકથી, જસ મહિમા વખાણું ||૧|| ત્રિગડે બેસી દેશના, દેતા ભવિ ઉપકાર, ભવિક કમળ પ્રતિ બોધતા, ભાવ ધરમ દાતાર III કેવળજ્ઞાન દિવાકરૂ, કેવળ કમળા કંત, ક્ષાયિક ચારિત્ર અનુભવી, કીધો ભવોદધિ અંત. [૩] અનંતવીર્ય અલવેસરૂ, પરમાનંદ જે પામ્યા, આતમસુખ રૂચી થઈ, ચઉગતિનાં દુઃખ વામ્યા. I॥૪॥
For Private And Personal Use Only
४७
ત્રિકરણ જોગે તાહરૂ, ધ્યાન ધરૂ જિનરાજ, ભોળે ભગતે તાહરી, સારૂ વાંછિત કાજ. I]l ++++++++++++++++++++++++