________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વિમલનાથ ભગવાન કપિલપુર વિમલપ્રભુ શ્યામા માતા મલ્હાર; કૃતવર્મા નૃપ કુલનભે, ઉગમીયો દિનકાર. /૧ લંછન રાજે વરાહન, સાઠ ધનુષ્યની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખ સમુદાય. ||રા વિમલ વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરે; તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, એવું ધરી સસનેહ. Hall
( શ્રી અનંતનાથ ભગવાનને
અનંત અનંત ગુણ આગવું, નચરી અયોધ્યાવાસી; સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી. ll૧TI. સુજસા માતા જનમીયો, ત્રીસ લાખ ઉદાર; વરસ આઉખ પાલિયું, જિનવર જયકાર. રા. લંછન સિંચાણા તણું એ, કાયા ધનુષ પચાસ; જિન પદ પદ્મ નખ્યા થકી, લહિયે સહજ વિલાસ. IBN.
( શ્રી ધર્મનાથ ભગવાન
ભાનુનંદન ધર્મનાથ, સુવ્રતા ભલી માત; વજ લંછન વજી નમે, ગણ ભુવન વિખ્યાત. ||૧||
દશ લાખ વરસનું આઉખું વપુ ધનુ પીસ્તાલીશ; રત્નપુરીનો રાજીયો, જગમાં જાસ જગીસ. રા ધર્મ મારગ જિનવર કહે એ, ઉત્તમ જન આધાર; તેણે તુજ પાદ પદ્મ તણી, સેવા કરું નિરધાર. Hall
For Private And Personal Use Only