________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શ્રી શીતલનાથ ભગવાન નંદા દઢર નંદનો, શીતલ શીતલનાથ; રાજા ભદીલપુર તણો, ચલવે શિવ સાથ. ||૧|| લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ; કાચા માયા ટાળીને, લહા પંચમ નાણ. રા' શ્રી વત્સ લંછન સુંદરું એ, પદ પશે રહે જાસ; તે જિનની સેવા થકી, લહીચે લીલ વિલાસ. Il3II
| શ્રી શ્રેયાંસનાથ ભગવાન શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય; વિષ્ણુ માતા જેહની, એંશી ધનુષની કાચ. ||૧|| વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય; ખગી લંછન પદ કાજે, સિંહપુરીનો રાય. શા રાજ્ય તજી દીક્ષા વરીએ, જિનવર ઉત્તમ જ્ઞાન; પામ્યા તસ પદ પદ્મને નમતાં અવિચલ થાન. lal
(શ્રી વાસુપૂજ્ય ભગવાનો વાસવ વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ; વાસુપૂજય કુલ ચંદ્રમા, માતા જયા નામ. [૧] મહિષલંછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ; કાયા આયુ વરસ વલી, બહોંતેર લાખ વખાણ. IFરના સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારા; તસ મુખ પદ્ય વચન સુણી, પરમાનંદિત થાય. llall
For Private And Personal Use Only