________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વ ભગવાન શ્રી સુપાસ નિણંદ પાસ, ટાલ્યો ભવ ફેરો; પૃથિવી માત ઉરે જયો, તે નાશ હમેરો. ||૧|| પ્રતિષ્ઠિત સુત સુંદરું, વાણારસી રાય; વીશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય. રિલા ધનુષ બસેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર; પદ પૉ જસ રાજતો, તાર તાર ભાવ તાર. Hall.
શ્રીચન્દ્રપ્રભ સ્વામિ
લક્ષ્મણા માતા જનમીચો, મહસેન જસ તાય; ઉડુપતિ લંછન દીપતો, ચંદ્રપુરીનો રાચ. |૧|| દશ લાખ પૂરવ આઉખું, દોઢસો ધનુષની દેહ; સુરનરપતિ સેવા કરે, ધરતા અતિ સનેહ. રા.
ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર; પદ્મવિજય' કહે પ્રણમીયે, મુજ પ્રભુ પાર ઉતારHall
( શ્રી સુવિધિનાથ ભગવાન સુવિધિનાશ નવમાં નમું, સુગ્રીવ જસ તાત; મગર લંછન ચરણે નમું, રામા રૂડી માતા. ||૧|| આયુ બે લાખ પૂરવ તણું, શત ધનુષની કાય; કાકંદી નચરી ઘણી, પ્રણમું પ્રભુ પાસ. ||રા ઉત્તમવિધિ જેહથી લહ્યો છે, તેણે સુવિધિ જિન નામ; નમતાં તસ પદ અને, લહિયે શાશ્વત ધામ. llall
For Private And Personal Use Only