________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( શ્રી અભિનંદન ભગવાન નંદન સંવર રાચનો, ચોથા અભિનંદન; કપિ લંછન વંદન કરો, ભવદુઃખ નિકંદન. ||૧|| સિદ્ધારથા જસ માવડી, સિદ્ધારથ જિનરાય; સાડા ત્રણસેં ધનુષમાન, સુંદર જસ કાય. મારા વિનિતાવાસી વંદીયે એ, આયુ લખ પચાસ; પૂરવ તસ પદ પાને, નમતાં શિવપુર વાસ. al.
શ્રી સુમતિનાથ ભગવાન સુમતિનાથ સુહંક, કોસલ્લા જસ નયરી; મેઘરાય મંગલા તણો, નંદન જિતવયરી ||૧|| ક્રિૌંચ લંછન જિનરાજીયો, ત્રણસેં ધનુષની દેહ; ચાલીસ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણગેહ. llરા સુમતિ ગુણે કરી જે ભર્યા એ, તર્યા સંસાર અગાધ; તસ પદ “પઘ' સેવા થકી, લહો સુખ અવ્યાબાધ. |all
( શ્રી પદ્મપ્રભ ભગવાન
કોસંબીપુર રાજીયો, ધર નરપતિ તાય; પદ્મપ્રભ પ્રભુતામચી, સુસીમા જસ માય. ll૧૫ ત્રીસ લાખ પૂરવ તણું, જિન આયુ પાલી; ધનુષ અઢીસે દેહડી, સર્વ કર્મને ટાલી. રા પદ્મ લંછન પરમેશ્વરું એ, જિનપદ પદ્મની સેવ, પદ્યવિજય કહે કીજીએ, ભવિજન સૌ નિત્યમેવ. Ilal
For Private And Personal Use Only