________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ અમર, અચલ આનંદરૂપી જન્મ મરણ વિહંડણો, સુર અસુર ગાવે, ભક્તિભાવે, વિમલગિરિ જગ મંડણો, પુંડરિક ગણાધિપ,રામ પાંડવ, આદિ જે બહુ મુનિવરા, જિહાં મુક્તિ રમણિ, વર્યા રંગે, કર્મ કંટક સહુ જરા ||રા કોઈ જગમાં અન્ય નહિ, વિમલગિરિ સમ તારક, દૂરભાવિયાં, જે અભવિયાં સદા દ્રષ્ટિ નિવારક, એક ત્રીજે, પંચમે ભવ, વરે શિવ દુઃખ વારક, ઇહ આશધારી, શરણથારી, આતમાં હિતકારÉ lall
( શ્રી અજિતનાથ ભગવાના
અજીતનાથ પ્રભુ અવતર્યો, વિનીતાનો સ્વામી; જિતશશુ વિજયા તણો, નંદન શિવગામી |૧|| બોહોંતેર લાખ પૂરવ તણું, પાલ્ય જિણે આચ; ગજ લંછન લંછન નહિ, પ્રણમે સુર રાય. ll સાડા ચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ; પાદ પદ્મ તસ પ્રણનીચે, જિમ લહીએ શિવગેહ. llall
( શ્રી સંભવનાથ ભગવાન
સાવલ્લી નયરી ધણી, શ્રી સંભવનાથ; જિતારી નૃપ નંદનો, ચલવે શિવ સારા. ||૧| સેના નંદન ચંદને, પૂજે નવ અંગે; ચારશે ધનુષનું દેહમાન, પ્રણમાં મનરંગે. llરા સાઠ લાખ પૂરવ તણુએ, જિનવર ઉત્તમ આય; તુરગ લંછન પદ પાને, નમતાં શિવસુખ થાય. [૩]
For Private And Personal Use Only