________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંતરજામી. તું માહરો, સમરૂં વારોવાર; તારક બિરૂદ સુણી કરી, મનમંદિર એકતાર સા. સૂતાં બેઠા જાગતાં, એક જ તાહરુ ધ્યાન; ચોગીશ્વર પેરે જપું, નિરખું પરમ નિધાન Hall સુરભિ સમરે વરચ્છને, કોયલડી મધુમાસ; તેમ સમરું હું તુજને, ચંદ ચકોર ઉલ્લાસ ||૪|| જિમ ધનગજિત મોરને, ઉલટ અંગે થાય; નિરખી નિરખી હરખે ઘણું, મુજમન આવે દાય પા અણસંભાચ સાંભરે, સમય સમય સવાર; નચણ અમારા લાલચું, દેખણ તુમ દેદાર ll ll તું મન માન્યો માહરે, સંહિજ જીવન પ્રાણ; સેવક કરીને દાખવો, તું મોરે મહિરાણ III કાળ મોંઘે જે દાન દીયે, તેહની જગમાં વાહ; તે માટે હવે આજથી, રખે વિસારો નાહ ૮. એકવાર સેવક કહી, બોલાવો મહારાજ મુક્તિ નથી હું માંગતો, એટલે સિધ્યાંકાજ પલા સેવક હશે તે બોલશે, ખમજે મુજ અપરાધ; અસમંજસ જે બોલડાં, દાખ્યાં વેળા લાઘ I૧TI ભવોભવ તુમ ચરણતણી, માગું ભક્તિ ઉલ્લાસ; આદિજિનેશ્વર પૂરજો, ખેમવર્ધનની આશ I૧૧|| ૧. નાહ-નાથ
વિમલગિરિવર, સયલ અપહર, ભવિક જન મન રંજનો, નિજરૂપધારી, પાપ ટાલી, આદિજિન મદગંજનો, જગજીવ તારે, ભરમ ફારે, સયલ અરિદલ ગંજનો, પંડરિક ગિરિવર, શૃંગ શોભે, આદિનાથ નિરંજનો III
For Private And Personal Use Only