________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણબોલાવે જેહ બોલવું, તે કહિયે આલાપ; વાર વાર આલાપ જે કરવો, તે કહિયે સંલાપ રે. ભ૦ ૪૯ એ જયણાથી સમકિત દીપે, વળી દીપે વ્યવહાર; એહમાં પણ કારણથી જયણા, તેહના અનેક પ્રકાર રે. ભ૦ ૫૦
ઢાળ ૧૦-મી શુદ્ધ ધર્મથી નવિ ચલે, અતિ દૃઢ ગુણ આધાર લલના, તો પણ જે નવિ એહવા તેહને એ આગાર લલના. બો. પ૧ બોલ્યું તેહવું પાલિયે, દંતિ દંત સમ બોલ લલના; સજ્જન ને દુર્જન તણા, કચ્છપ કોટિને તોલ લલના. બોટ પર રાજા નગરાદિક ધણી, તસ શાસન અભિયોગ લલના; તેહથી કાર્તિકની પરે, નહિ મિથ્યાત્વ સંયોગ લલના બો૦ પ૩ મેળો જનનો ગણ કહ્યો, બલ ચોરાદિક જાણ લલના; ક્ષેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરુ ઠાણ લલના બો. પ૪ વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કાંતાર લલના; તે હેતે દૂષણ નહીં, કરતાં અન્ય આચાર લલના. બો. પપ
ઢિાળ ૧૧-મી) (રાગ-જિનજનમ્યાજી, જિણ વેલા જનની ઘરે) ભાવિજે રે સમકિત જેહથી રૂઅડું, તે ભાવના રે ભાવો કરી મન પરવડું; જો સમકિત રે તાજુ સાજું મૂળ રે. તો વ્રતતરૂ રે દીયે શિવફળ અનુકૂળ રે. પs
ત્રિોટકછંદ) અનુકૂળ મૂળ રસાળ સમકિત, તેહ વિણ મતિ અંધ રે, જે કરે કિરિચા ગર્વ ભરિચા, તેહ જૂઠો ધંધરે; એ પ્રથમ ભાવના ગુણે રૂડી, સુણો બીજી ભાવના, બારણું સમકિત ધર્મપુરનું, એવી તે પાવના. પ૦
For Private And Personal Use Only