________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રેણિક પગે બાંધીચો રે, લીધું વહેંચી રાજ્ય; દુઃખ દીધું બહુ તાતને રે, દેખો સુતના કાજ. સં. ૬ એ ભાવનાએ શિવપુર લહે રે, શ્રી મફેરવી માય; વીર શિષ્ય કેવળ લલ્લું રે, શ્રી ગૌતમ ગણરાય. સં૦ ૦
૨૦૩ પાંચમની સઝાયો
(રાગ-એકદિન પુંડરિક) શ્રી ગુરૂ ચરણ પસાઉલે રે લોલ, પંચમીનો મહિમાચ આત્મા, વિવરીને કહેશું અમે રે લોલ, સુણતાં પાતક જચ આત્મા;
પંચમી તપ પ્રેમે કરો રે લોલ........ ૧ મન શુદ્ધ આરાધીએ રે લોલ, તુટે કર્મ નિદાન આત્મા, ઇહ ભવ સુખ પામે ઘણો રે લોલ, પરભવ અમર વિમાન. આત્મા ૨ સકલ સૂત્ર રચ્યા થકી રે લોલ, ગણધર હુઆ વિખ્યાત આત્મા; જ્ઞાન ગુણે કરી જાણતા રે લોલ, સ્વર્ગ નરકની વાત આત્મા. ૩ જે ગુરૂ જ્ઞાને દીપતા રે લોલ, તે તરીચા સંસાર આત્મા; જ્ઞાનવંતને સહુ નમે રે લોલ, ઉતારે ભવપાર. આત્મા. ૪ અજવાળી પક્ષ પંચમી રે લોલ, કરો ઉપવાસ જગદીશ આત્મા; ૐ હી નમો નાણસ ગણણું ગણો રે લોલ,
- નવકારવાળી વીશ આત્મા. ૫ પાંચ વરસ એમ કીજીએ રે લોલ, ઉપર વળી પાંચ માસ આત્મા; ચોથા શક્તિ ફરી ઉજવો રે લોલ, જેમ હોય મનને ઉલ્લાસ, આત્મા ક વરદાને ગુણમંજરી રે લોલ, તપથી નિર્મળ થાય આત્મા; કીર્તિવિજય ઉવજ્રાયનો રે લોલ, કાંતિવિય ગુણગાચ આત્મા છે
૨૦૪ આઠમની સઝાયા
(રાગ એક દિન પુંડરિક ગણધર) અષ્ટ કર્મ ચુરણ કરી રે લાલ, આઠ ગુણે પ્રસિદ્ધ મેરે પ્યારે; સાયિક સમકિતના ધણી રે લાલ, વંદુ વંદુ એવા સિદ્ધ મેરે. પ્યારે રે ૧
For Private And Personal Use Only