________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
૬૨૦
******
નવ વાંચના કલ્પ સૂત્રની રે લાલ, સાંભળો શુદ્ધ ભાવ રે; ભ૦ સાહમ્મિવચ્છલ્લ કીજીયે રે લાલ ભવજળ તરવા નાવ રે. ભ૦ ૭ ચિત્તે ચૈત્ય જુહારીએ રે લાલ, પૂજા સત્તર પ્રકાર રે, અંગપૂજા સદ્ગુરુ તણી રે લાલ, કીજીયે હર્ષ અપાર રે. જીવ અમારિ પળાવીએ રે લાલ, તેહથી શિવસુખ હોય રે; દાન સંવત્સરી દીજીયે રે લાલ, ઇણ સમો પર્વ ન કોય રે. કાઉસ્સગ્ગ કરીને સાંભળો રે લાલ, આગમ આપણે કાન રે; છઠ્ઠ અઠ્ઠમ તપસ્યા કરો રે લાલ, કીજે ઉજ્વલ ધ્યાન રે. ભ૦ ૧૦ ઇણવિધ પર્વ આરાધશે રે લાલ, લેશે સુખની કોડ રે; મુક્તિ મંદિરમાં મહાલશે રે લાલ, મતિ હંસ નમે કરજોડ રે. ભ૦ ૧૧
ભ
ભ૦ ૯
ભ
ભ
૧૯૯ અનિત્ય ભાવનાની સજ્ઝાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ
ભ૦ ૮
(રાગ- ૠષભ જીનરાજ મુજ)
મુંઝ મા મુંઝ મા મોહમાં જીવ તું, શબ્દ વર રૂપ રસ ગંધ દેખી; અસ્થિર તે અસ્થિર તૂં અસ્થિર તનુ જીવિતં, સમજ મન ગગન હરિચાપ પેખી. મુંઝ૦ ૧ લચ્છિ સરિય ગતિ પરે એક ઘર નવિ રહે, દેખતાં જાય પ્રભુ જીવ લેતી; અચિર સબ વસ્તુને કાજ મૂઢો કરે, જીવડો પાપની કોડી કેતી. મુંઝ૦ ૨ ઉપની વસ્તુ સવિ કારિમી નવિ રહે, જ્ઞાન શું ધ્યાનમાં જો વિચારી; ભાવ ઉત્તમ ધર્યા અધમ સબ ઉદ્ધર્યા, સંહરે કાલ દિન રાતિ ચારી. મુંઝ૦ ૩
દેખ કલિ કૂતરો સર્વ જગને ભખે, સંહરી ભૂપ નર કોટિ કોટી; અથિર સંસારને થિરપણે જે ગણે, જાણી તસ મૂઢની બુદ્ધિ ખોટી. મુંઝ૦ ૪
રાચ મા રાજની ઋદ્ધિ શું પરિવર્યાં, અંતે સબ ઋદ્ધિ વિસરાલ હોશે; ૠદ્ધિ સાથે સવિ વસ્તુ મૂકી જતે, દિવસ દો તીન પરિવાર રોશે મુંઝ૦ ૫
For Private And Personal Use Only
કુસુમપરે યૌવન જલબિંદુ સમ જીવિત; ચંચલ નરસુખં દેવભોગો; અવધિ મન કેવલી સુકવિ વિધાપરા, કલિયુગે તેહનો પણ વિયોગો. મુંઝ૦ ૬