________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ એન્જિનમાં કષાય અગ્નિ, વિષચવારિ માંહિ ભરીયું, તૃષ્ણા ભુંગળું આગળ કરીને, ચાર ગતિ માંહિ ફરીયું. મુરખો ૨ પ્રેમરૂપી અંકોડા વળગાડ્યા, ડબ્બે ડબ્બે જોડ્યા ભાઈ, પૂરવભવની ખરચી લઈને, ચેતન બેસારૂં બેઠા માંહી. મુરખો. ૩ કોઈએ ટીકીટ લીધી નરક તિર્યંચની, કોઈએ લીધી મનુષ્ય દેવા, કોઈએ ટીકીટ લીધી સિદ્ધિગતિની, તેણે પામ્યા છે અમૃતમેવા. મુરખો. ૪ ઘડી ઘડી ઘડીયાળા જ વાગે, નિશદિન એમ વહી જાય. વાગે સીટી ને ઉપડે ગાડી, આડા અવળા મહેલ થાય. મુરખો. ૫ જાણી નરકમાં ચમરાજ પાસે, જઇને સોંપ્યો તત્કાળ; આરામ કરીને આવ્યો પરોણો, તેને ખાંભીએ પાકમાંહી ઘાલ્યો. મુરખો ૬ લાખચોરાશી જીવાયોનીમાં, જીવડો રૂલે વારંવાર સર શીખે ધર્મ આરાધે, તે પામે છે મુક્તિના દ્વાર મુરખો સંવત અઢાર જ્યાંસી ના વરસે, આતમ ધ્યાન લગાઈ, ગોપાળ ગુરુના પુણ્ય પસાયે, મોહન ગાયે ભવ ગાડી. મુરખો. ૮
(૧૯૬ હતુવંતીની સજઝાયો પવરણ દેવી સમરી માત, કહીશું મધુરી શાસન વાત; ધર્મ આશાતન વર્જી કરો, પૂણ્ય ખજાનો પોતે ભરો. ૧ આશાતન કહિયે મિથ્યાત્વ, તસ વર્જન સમકિત અવદાત; આશાતન કરવા મન કરે, દીર્ઘ ભવ દુઃખ પોતે વરે. ૨ અપવિત્રતા આશાતના મૂળ, તેહનું ઘર હતુવંતી પ્રતિકૂળ; તે બદતુવંતી રાખો દૂર, જો તમે વાંછો સુખ ભરપૂર. ૩ દર્શન પૂજા અનુક્રમે ઘટે, ચારે સાતે દિવસે મટે; પરશાસન પણ એમ સદહે,ચારે શુદ્ધ હોચે તે કહે. ૪
For Private And Personal Use Only