________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઊંટ ક્રોડ રોમરોમમાં, કરી ધગધગતી સોચ, કોઈ ભોંકે જો સામટી, કષ્ટ અષ્ટગણું હોય પછી માતાને મેં જમના દ્વાર દેખાડ્યા હો જિનવરીયા. ૩ બાંધી મુઠી દોયમાં, લાવ્યો પુણ્ય ને પાપ ઉવા ઉવા કરી હું રડું, જગમાં હરખ ન માય. પછી પડદામાંથી રંગભૂમિ પર આવ્યો હો જિનવરીચા. ૪ પારણીયામાં પોઢીચો, માતા હાલો ગાય, ખરડાયો મળમૂત્રમાં, અંગુલી મુખમાં જાય, પછી ભીનામાંથી સૂકામાં સુવડાવ્યો હો જિનવરીચા. ૫ છોટાનો મોટો થયો, રમતો ધુળીમાંય પિતાએ પરણાવીચો, માતા હરખ ન માય. પછી નારીનો નચાવ્યો મેં થે નાચ્યો હો જિનવરીચા. ૬ કુટુંબ ચિંતા કારમી, ચુંટ કલેજા ખાય તેથી તો ભલી ડાકીણી, મનડું માંહી મુંઝાય જાણે કોશેટાનો કીડો જાળ ગુંથાણો હો જિનવરીચા. ૭ દાઢો ને દાંતો પડ્યા, નીચા ઢળીચા નેણ, ગાલોની લાલી ગઈ, ખ થઈ ગઈ રેણ, પછી ડોસો થઇને ડગમગ ડગમગ ચાલ્યો હો જિન ૮ ચારગતિના ચોકમાં, નાચ્યો નાચ અપાર ચારસાગર નાચ્યો નહીં, રત્નત્રયી મોઝાર જાણે કુમતિનો ભરમાવ્યો કાંઈ નહી સમજ્યો હો જિન ૯
(૧૯૩ મન વશ કરવાની સઝાયા. મનાજી તું તો જિન ચરણે ચિત્ત લાચ, તેરો અવસર વિત્યો જાય, ઉદર ભરણ કે કારણે રે, ગૌઆ વનમેં જાય; ચારો ચરે ચિહું દિશિ ફરે રે, વાંકુ ચિત્તડું વાછરીચામાંચ. મનાજી ૧
લોક લાડી
!
For Private And Personal Use Only