________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
૧૯૧ છઠ્ઠા આરાની સઝાય છઠ્ઠો આરો એવો આવશે, જણાવે શ્રી જિનવરદેવ; પૃથ્વી પ્રલય શાચશે, વરસશે વિરૂવા મેહ રે, રે જીવ ! જિન ધર્મ કીજીએ........... તાવડે ડુંગર તરડશે, વાએ ઉડી ઉડી જાય
ત્યાં પ્રભુ ગૌતમે પૂછયું, પૃથ્વી બીજ કેમ થાય રે? રે જીવ૦ ૨ વિતાય ગિરિ ઠામે શાશ્વતી, ગંગા સિંધુ નદી નામ; તેણે બે કેડે બેહુ ભેખડો, ન્હોતેર બીલની ખાણ રે. રે જીવ૦ ૩ સર્વે મનુષ્ય તિહાં રહેશે, મનખા કેરી રે ખાસ; સોળ વરસનું આઉખું, મુંઢા હાથની કાય રે. રે જીવ૦ ૪ છ વરસની સ્ત્રી ગર્ભ ધરશે, દુઃખી મહાદુઃખી થાય; રાતે ચરવા નીકળે, દિવસે બીલમાંહે જાય રે. રે જીવ૦ ૫ સર્વ ભક્ષી સર્વે માછલા, મરી મરી દુર્ગતિ જાય; નરનારી હોશે બહુ, દુર્ગધી તસ કાય રે.રે જીવ૦ ૬ પ્રભુ બાલની પેરે વિનવું, છટ્ટે આજે જન્મ નિવાર; કાંતિવિજય કવિરાજનો, મેદ ભણે સુખમાલ રે. રે જીવ૦ %
(૧૯૨ નટવાની સઝાયો હું નટવો થઈને નાટક એવા નાચ્યો હો જિનવરીચા, પહેલા નાચ્ચો પેટમાં, માતાના મહુવાર, ઘોર અંધારી કોટડી, કોણ સુણે પોકાર; જીહાં માથું નીચું ને, છાતી મારી ઊંચી હો જિનવરીયા. ૨ હાડમાંસનો પીંજરો, ઉપર મઢીયો યામ; મળમૂળમાંહે ભય, માન્યો સુખનો ધામ, જીહાં નવ નવ મહિના ઉંધે મસ્તકે લટકયો હો જિનવરીયા. ૨
એ
અને
નાક
મકાન,
*
For Private And Personal Use Only