________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
************* ૫૮૦
*
માયાવી નર ફીટીને રે, પામે સ્ત્રીનો અવતાર,
સ્ત્રી મરીને નપુંસક હોવે રે, એહી જ માયાનો સાર રે. પ્રાણી૦ ૬ મણિવિજય કહે માયાને રે, વર્ષે ધન્ય નર જેહ, સંતોષે સુખી થઈ રે, શિવસુખ પામે તેહ રે.પ્રાણી છ ૧૬૦ લોભની સઝાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ - પુણ્ય સંયોગે પામીઓજી)
લોભ ન કરીએ પ્રાણીયા રે, લોભ બૂરો સંસાર, લોભ સમો જગ કો નહીં રે, દુર્ગતિનો દાતાર; ભવિકજન ! લોભ બૂરો સંસાર, વરજો તુમે નિરધાર; જિમ પામો ભવપાર ભવિકજન ! લોભ બૂરો સંસાર....... .૧
અતિ લોભે લક્ષ્મીપતિ રે, સાગર નામે શેઠ; પુર પયોનિધિમાં પડ્યો રે, જઇ બેઠો તસ હેઠ. ભવિક૦૨ દશરથ સુત શ્રીરામ; ભમિયો ઠામો ઠામ. ભવિક૦૩
સોવન મૃગના લોભથી રે, સીતા નારી ગુમાવીને રે,
ચોર, ભવિક૦૪
દશમા ગુણઠાણા લગે રે, લોભ તણું છે જોર; શિવપુર જાતાં જીવને રે, એહિ જ મોટો નવવિધ પરિગ્રહ લોભથી રે, દુર્ગતિ પામે જીવ; પરવશ પડીયો બાપડો રે, અહોનિશ પાડે રીવ. ભવિક૦૫
પરિગ્રહના પરિહારથી રે, લહિયે શિવ સુખ સાર; દેવદાનવ નરપતિ થઈ રે, જાશો મુક્તિ મોઝાર. ભવિક૦૬
ભાવસાગર પંડિત ભણે રે, વીરસાગર બુધ શિષ્ય; લોભ તણે ત્યાગે કરી રે, પહોંચે સચલ જગીશ. ભવિક૦૦
+++++++++++++++++++++
For Private And Personal Use Only