________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
***
* ૫૦૩
સંામ રમણીશું જે છે રાતા, તેહને ઇહ ભવ પરભવે સુખશાતા. પાંચે વ્રતની ભાવના કહી, તે આચારાંગસૂત્રથી લહી, આ૦ ૫ શ્રી કીર્તિવિજય ઉવજ્ઝાયનો, જગમાંહે જસ મહિમા ઘણો; તેહનો શિષ્ય કાંતિવિજય કહે, એ સજ્ઝાય ભણતાં સુખ લહે. આ ૬ ૧૪૪ જીવદયાની સજઝાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રાગ-ચતુરનર સમજો વિનયપ્રકાર)
ગજભવે સસલો ઉગારીયો રે, કરૂણા આણી અપાર; શ્રેણીકને ઘેર ઉપન્યો રે, અંગજ મેઘકુમાર ચતુરનર ! જીવદયા ધર્મસાર, જેથી પામીયે ભવનો પાર. ચતુર૦ ૧
વીર વાંદી વાણી સુણી રે, લીધો સંયમ ભાર; વિજય વિમાને ઉપન્યો રે, સિઝશે મહાવિદેહ મોઝાર. ચતુર૦ ૨
નેમિ પ્રભુ ગયા પરણવા રે, સુણી પશુડાનો પોકાર;
પશુડાની કરૂણા ઉપની રે,
શરણે પારેવો ઉગારીયો રે, શાંતિનાથ ચક્રી થયા રે,
તજ્યા રાજીમતી નાર. ચતુર૦ ૩ જુઓને મેઘરથ રાય;
દયા તણે સુપસાય. ચતુર૦ ૪
માસખમણને પારણે રે, ધર્મરૂચિ અણગાર; કીડીઓની કરૂણાએ કર્યો રે, કડવા તુંબડાનો આહાર. ચતુર૦ ૫
સર્વાર્થસિદ્ધમાં ઉપન્યા રે, સિદ્ધજ્યાં વિદેહ મોઝાર; ધર્મઘોષના શિષ્ય થયા રે, રૂડી દયા તણા એ પસાય. ચતુર૦ ૬
અર્જુનમાલી જાણજો રે, લીધો સંયમ ભાર; કર્મ છ માસે ક્ષય કરી રે, પહોંતા મુગતી મોઝાર. ચતુર૦ ૭
દેવકીનંદન સોહામણા રે, નામે તે ગજસુકુમાલ; ધગધગતી સગડી સહી રે, આણી દયા રે અપાર. ચતુર૦ ૮
+++++++
For Private And Personal Use Only